ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના ટર્ગર પ્રેશર જાળવવા માટે જરૂરી છે. ઉત્સવેદન છોડના તાપમાનનું નિયમન કરે છે જ્યારે ઉત્સવેદનના પ્રમાણનો આધાર જમીન અને હવાના ભેજ પર આધારિત છે […] https://krushivigyan.com/2024/09/01/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%ab%81%e0%aa%a6%e0%ab%80-%e0%aa%9c%e0%ab%81%e0%aa%a6%e0%ab%80/