ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા પડે છે. મોર સુકાઈ જાય છે. કેરી ઉપર ઘેરા બદામી અથવા કાળા રંગના પાણી પોચા ધાબા પડે છે અને કેરી સડી જાય છે. […] https://krushivigyan.com/2024/08/06/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%ab%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%9b%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%aa%be%e0%aa%b2/