સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી પાસે સારા નિતારવાળી જમીન અને પૂરતું પાણી હોય તો […] https://krushivigyan.com/2024/08/26/%e0%aa%b8%e0%ab%8c%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a7-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5/