ખેડૂતો સામાન્ય રીતે વર્ષ દરમિયાન ઘણા કઠોળ તેમજ ધાન્ય વર્ગના પાકો લેતા હોય છે. પરંતુ અમુક પાકોનું ભૂસું જ પશુઓના ચારા માટે યોગ્ય હોય છે. બાકીના ઘણાં એવા પાકો છે કે જેના ભૂસાનો ઉપયોગ ખેડૂતો ખાતર તરીકે કરતા હોય છે અથવા તો સીધા સળગાવી દેતા હોય છે. તુવેર અને કપાસ જેવા પાકોની સાંઠીઓ ખેડૂતો સીધો […] https://krushivigyan.com/2024/08/08/%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%95%e0%aa%9a%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%b9%e0%aa%89%e0%aa%aa%e0%aa%af%e0%ab%8b%e0%aa%97/