જ્યારે લાંબા ગાળાની વિશિષ્ટ ભૌતિક પરિસ્થિતિને આબોહવા કહેવામાં છે. વાતાવરણના ભૌતિક પરિબળોને આપણે સૂર્યપ્રકાશ, તાપમાન, હવાનું દબાણ, પવન, ગતિ અને દિશા, ભેજ, વરસાદ, બાષ્પીભવન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તદ્‌ઉપરાંત અક્ષાંશ, સમુદ્રથી અંતર, સ્થળની ઊંચાઈ, સમુદ્ર પ્રવાહો, પર્વતની દિશા અને ઢોળાવ, વનસ્પતિનું આવરણ અને જમીનનો પ્રકાર વગેરે બાબતો હવામાન અને આબોહવાના તફાવતને અસર કરતાં પરિબળો છે. […] https://krushivigyan.com/2024/08/11/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be/