વરસાદ પૂર્ણ થયા બાદ હલકી ખેડ કરવી અને આંબાના મધીયાના નિયંત્રણ માટે ચોમાસા બાદ આંબાની ડાળી અને થડ પર થાયોડિકાર્બ (૨૦ ગ્રામ /૧૦ લી. પાણી) નો છંટકાવ કરવો. આંબામાં ફૂલ આવે ત્યારે મધીયોના નિયંત્રણ માટે ઈમીડાકલોરપ્રીડ ૧૭.૮ એસ.એલ. ર.૮ મી.લી. અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈ.સી. ૧૦ મી.લી. /૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. https://krushivigyan.com/2024/08/02/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%aa%a7%e0%aa%bf%e0%aa%af%e0%ab%8b-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a1%e0%ab%82%e0%aa%82%e0%aa%96-%e0%aa%95%e0%ab%8b/