બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે) કરતા વધુ સ્થિર સ્વરૂપમાં છે. જમીનમાં બાયોચારનું બ્રેકડાઉન (ભંગાણ) […] https://krushivigyan.com/2024/08/09/%e0%aa%ac%e0%aa%be%e0%aa%af%e0%ab%8b%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/