સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે. એનું નીચેનું સ્તર ઘટ્ટ અને પરિવર્તનશીલ છે. જ્યારે ઉપરના […] https://krushivigyan.com/2024/08/04/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8/