સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતી જવાબદાર છે. જો લોહ તત્ત્વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર […] https://krushivigyan.com/2024/08/08/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%80%e0%aa%b3%e0%aa%be%e0%aa%b6%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%82%e0%aa%a4-2/