સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને રહી જાય છે. આપણે ત્યાં વન-વગડામાં, ગિરનાર કે ગીરના […] https://krushivigyan.com/2024/07/23/ayurved/