નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું ઉપરનું પડ દૂર કરવું અને હાથાને છાંયામાં મૂકવો (સીધા […] https://krushivigyan.com/2024/06/14/%e0%aa%96%e0%aa%be%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b0-%e0%aa%b9%e0%aa%be%e0%aa%a5%e0%ab%8b-%e0%aa%95%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%89/