કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા મે-જૂન માસમાં આપવા. […] https://krushivigyan.com/2024/06/13/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-%e0%aa%95%e0%aa%88/