આંબા અને જામફ્ળમાં ફ્ળમાખીની ચાર જાતિ બેકટ્રોસેરા ડોરસાલીસ, બેકટ્રોસેરા ઝોનેટા, બેક્ટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સી નુકસાન કરે છે. આ ફ્ળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના પગો પીળા રંગના હોવાથી સોન માખ તરીકે પણ ઓળખાય છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. કામીયા વેસુવિઆના […]