જે પદાર્થ વનસ્પતિની (વૃદ્ધિ તથા વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને પાક વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે. દા.ત. ૨, ૪ ડાયકલોરફીનોકસી એસિટીક એસિડ (૨-૪-ડી), મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ), ફોસ્ફોન-ડી, ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસિડ (૨-૪-૫-ટી), ક્લોરો કલોરીન ક્લોરાઇડ અને સાયકોસીલ (સી.સી.સી.), વિગેરે