ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મીલિ (૫ ઇસી) થી ૭૫ મીલિ (૦.૦૩ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મીલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ […]