તાંબું કોપરની ઉણપ થી પાનમાં આંતરિક શિરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઇ જાય છે. છેવટે ભૂરા લીલા રંગના પાન થઈ જાય છે. ઘણીવાર પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે અને પાનની ટોચ સૂકાઈ જાય છે.