બીજને ૧ કિલો દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમનો પટ આપવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા. ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા. રોગની શરૂઆત થાય ત્યારે સ્યૂડોમોનાસ ફ્લૂરોસન્સ ૬ મીલિ પ્રતિ ૧ લિટર પ્રમાણે છંટકાવ કરવો. રોગ જણાય કે તુરંત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા ૯ ગ્રામ અથવા ૦.૦૫% કાર્બેન્ડાઝીમ […]
Social Plugin