ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌અંશે ઓછો જાેવા મળે તેવી જાતોની પસંદગી કરવી જાેઇએ. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા)  વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે  ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો.  ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ […]