આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ ધૈણ ના ઢાલીયા ખેતરના શેઢે આવેલા વૃક્ષોમાં ચોમાસા પહેલા જોવા મળે છે વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ શ્રી રાજેશ અગ્રવાલ દ્વારા પેટન્ટેડ પ્રોડક્ટ ટર્નર બજારમાં મૂકી […]