કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ કહેવાય છે. દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા ત્રણ દાયકાઓના સંશોધનના પરિણામે બે હાર વચ્ચે ૩૮ થી ૭૬ સેમી.ના અંતરે તથા એક મીટર લંબાઈમાં ૮ થી ૧૦ છોડ વાવી શકય તેવી […]