108 જાતના અવલોકને આપણા વિસ્તારમાં મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણીલો તો આવતા વર્ષની તમારી મરચીની ખેતી સારી બનશે. ખપેડી, ગ્રોથ ન થવો, સરકોસ્પોરા પાનના ધાબા, મુંડા, થ્રિપ્સ, બેક્ટેરિયલ બ્લાઈટ, ફ્યુઝેરીયમ સુકારો, બેક્ટેરિયલ સુકારો, ફાયટોપથોરા ફૂગ, સુકારો, ઈયળ, ઝીંક ફેરસની ઉણપ, ગોલ મીંજ જીવાત, સફેદ માખી, વાઈરસ, વરસાદ […]