મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થાએ આ જીવાતોના નુકસાનથી પાકને બચાવવા માટે ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફ.એસ. ૩ ગ્રામ/કિલો બીજ અથવા થાયોમિોક્ષામ ૭૦ ડબ્લ્યુ.એસ. ૧ ગ્રામ/ કિલો બીજ […]
Social Plugin