આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા જોઈએ. • ખેડૂતોએ યોગ્ય એગ્રો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધિત પદ્ધતિઓ […]