મગફ્ળીના પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવે તો ૨૦ થી ૪૫% સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફ્ળીના પાકને પ્રથમ દોઢ મહીના સુધી નિંદામણમુક્ત રાખો. એટલા માટે વાવણી પછી ૨૦ દિવસે પ્રથમ આંતરખેડ અને હાથ નિંદામણ કરવા. ત્યારબાદ ૨૦ દિવસ પછી બીજીવાર આંતરખેડ અને હાથ નિંદામણ કરવા અથવા મજૂરીના દર ખૂબ ઊંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ […]
Social Plugin