ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જાેઈએ.  આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહી.  બીજને વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન / થાયરમ /મેન્કોઝેબ અથવા ટેબ્યૂકોનાઝોલ ૧.રપ ગ્રામ ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવું.  એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર […]