હું મગનભાઈ જીવરાજભાઈ સખીયા ગામ નાગળકા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટથી મેં કર્તવ્ય સીડ્સનું મેજીક મરચાનું નામ સાંભળ્યું હતું તે આ વર્ષે મેં બે વીઘામાં વાવ્યું પણ મારે પાણી ઓછું હોવા છતાં ફક્ત બે જ વીણી ઉતરી છે પણ બે વીણીમાં 30 થી 32 મણ મરચું વીઘા ઉતર્યું છે મેજીક મરચું મને એટલે ગમ્યું કે એક […]
Social Plugin