દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો  પરંતુ મને આ વર્ષે વિશ્વાસ યોગીમાં ડબલ નફો મળ્યો. જેમાં […]