ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટની મરચીનું વાવેતર થાય છે. 1) પોપટિયા રંગનું અને છ ઇંચ આસપાસ લંબાઈ ધરાવતું મરચું. 2) લાલ અને લીલામાં ચાલે એ ટાઈપનું સિંગલ પટ્ટો મરચું જે ઘાટા લીલા રંગનું હોય છે અને એક ઇંચ આસપાસની જાડાઈ અને 6 ઈંચ આસપાસ લંબાઈ હોય છે. 3) ડબલ પટ્ટો એટલે કે દેશી ટાઈપ […]