ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ફળ પર ભૂરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતા ફૂદાઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે.  બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ૩ મિ.લી. અને ૨૦૦ ગ્રામ મોલાસીસ ઉમેરી […]