સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાં આવતાં જાય છે અને ખેડૂતો આ બધી વસ્તુનો […]
Social Plugin