ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો 14 જાન્યુઆરી સંક્રાત પછી જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ખેડૂતો હાઈબ્રીડ ભીંડા, બીટ, કોબીજ, તરબૂચ, ટેટી, ઉનાળુ તલ, ઉનાળુ કઠોળ અને વેલાવાળા શાકભાજી પાકોની ખેતી કરવા […]