રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લિ. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.ર૬ ઓડી ૨૫ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ર ૨.૯ એસસી ૨૦ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યુજી ૬ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ […]