ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો.  ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા […]