રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા  બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટો સાયકલીન) ૧.૫ ગ્રામ + કોપર ઓક્ઝી ક્લોરાઈડ ૫૦ વેપા  ૬૦ ગ્રામ ૧૫ લીટર પાણી માં ઉમેરી છંટકાવ કરવો.