રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવો અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% +  ડાયફેનોકોનાઝોલ ૧૧.૪ % (૧૩ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.