એગ્રીટોપ – ૭૭૭ સત્રીભાઈ કનુભાઈ જોશી ગામ : પીઠડ, તા. જોડિયા જી. જામનગર મો. ૮૧૨૮૭ ૪૭૭૧૭ મેં આ વર્ષે એગ્રીટોપ – ૭૭૭ જાતનું વાવેતર કરેલ આ જાતમાં છોડ ખુબ જ મજબુત ખીલામૂળ વાળો અને છેલ્લે સુધી લીલો રહે છે. આ જાતના જીંડવા મોટા, ભરાવદાર તથા ઉપર સુધી એક સરખા આવે છે. ચુસીયા પ્રકારના રોગ આ […]