સોલાર એગ્રોટેક પ્રા લી.- રાજકોટની ઓમેગા બીજી-૨ (સોલાર-૧૦૮) જાત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જાત છે. ઓમેગા ભારત સરકારની નોટીફાઈડ થયેલી જાત છે. આ જાત મધ્યમ અવધિ એટલે કે ૧૬૦ – ૧૭૦ દિવસમાં પાકતી જાત છે. આ જાતની ખાસ વિશેષતા એ છે કે ખુબ જ મોટા કદના જીંડવા ૭-૭.૫ ગ્રામના તથા ગોળાકાર જીંડવા છે. તેથી […]