US- ૪૭૫૩સુરેશભાઈ હિન્દુભાઇ સભાયાગામ ઃ પાટી તા. બોટાદ, જી. બોટાદ, મો. ૯૯૦૪૬ ૬૪૫૪૯ US- ૪૭૫૩ યુએસ સીડ્સ કંપનીની કપાસની જાત છે.જેમાં મોટા જીંડવા અને નાની વરખડી એટલે કે સીરીઝમાં જીંડવા આવે છે. ચુસીયા પ્રકારની જીવાત ઓછી લાગે છે. વીણવામાં સરળ છે. અને વજનમાં બીજી વેરાઈટી કરતા વધારે વજન ધરાવે છે. US-૪૭૫૩બુધાભાઈ જેઠાભાઈ રંગપરગામ ઃ ગોરડકા […]