હોમ
ઈયળ
જીવાત : ઘઉંની ગાભમારાની ઇયળ
જીવાત : ઘઉંની ગાભમારાની ઇયળ
ઈયળ
ગાભમારાની ઈયળના નીયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુક્સાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી પછી બે છંટકાવ આશરે ૪પ અને પપ દિવસે કરવા.
ઈયળ
ક્વિનાલફોસ
ગાભમારાની ઇયળ
ગાભમારાની ઈયળ
ઘઉં
Insect_February
Wheat
જીવાત
Social Plugin
Social Plugin