સીરીનાગજીભાઈ ઉકાભાઈ ભંડેરીગામ ઃ મોડપર તા. જી. જામનગર મો. ૯૮૯૮૬૪ ૬૧૫૯મારા ખેતરમાં નુઝીવીડું સીડ્સ કંપનીનું સીરી (૮૯૯) કપાસનું વાવેતર કરેલ છે. સીરી કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત સામે ખુબ જ સહનશીલ જાત છે. તેથી દવાના છંટકાવનો ખર્ચ પણ બચે છે. સીરી કપાસમાં નજીક નજીક જીંડવા પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. સીરી કપાસમાં ફાટ સારી હોવાથી વીણવામાં […]