ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે. ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે ત્રણ જાતોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં એસ્ટીવમ (૯૦%) ડ્યુરમ (૧૦%) અને ડાયકોકમનો (નહિવત) સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પેપલ […]