કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ  તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ) 3 ટકાના (૩૦ ગ્રામ દવા ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે […]