એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ બેસી રહે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ ખુબ જ નાની, આછા પીળા રંગની અને પ્રમાણમાં મોટા માથાવાળી હોય છે. જે ચપળતાથી યજમાન પાયરીલાની શોધમાં […]