– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું . […]