ખાતરોમાંથી પાકને કયારે અને કેટલા પોષક તત્વો મળશે તે ભાગ્યે જ કોઈ બાગાયતને ખબર હોય. દા.ત. ડી.એ.પી.માં કે યુરિયામાં કે દેશી ખાતર અથવા ખોળમાં કે જૈવિક ખાતરોમાં શું હોય ? વિગેરે તથા બીજી ખૂબ જ અગત્યની બાબત તે ખાતરોની કિંમત દા.ત. ૧ કિલો નાઈટ્રોજન અથવા ૧ કિલો ફોસ્ફરસ અથવા ૧ કિલો પોટાશ ક્યા ખાતરોમાંથી કેટલા […]
Social Plugin