કાચા કેળામાંથી પાવડર બનાવવા માટે પરિપક્વ લીલા કલરનાં કેળા લઈ તેને બંચથી અલગ કરી નિર્ધારિત માત્રાવાળા ક્લોરીનવાળા પાણીથી ધોવામાં આવે છે. ત્યાર બાદ બ્લાઉન્સીંગ કરી ઉપરની છાલ દુર કરવામાં આવે છે. જેને પીલીંગ કહેવામાં આવે છે પીલીંગ થયા બાદ યોગ્ય પ્રકારનાં સ્લાઈસર મશીન અથવા હૈન્ડ ઓપરેટેડ સ્લાઈસર ગેજેટ વડે યોગ્ય સાઈઝની સ્લાઈસીસ પાડવામાં આવે છે. […]