છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તેનું વર્ગીકરણ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો તરીકે કરવામાં આવ્યું છે.નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો; કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક ગૌણ તત્વો અને લોહ, જસત, તાંબુ મેંગેનીઝ, બોરોન અને મોલિબ્ડેનમ સૂક્ષ્મ તત્વો તરીકે ઓળખાય છે. પાકની વૃદ્ધિ અને વિકાસ દરમ્યાન ખેડૂતો મોટેભાગે જંતુનાશકો દ્વારા પાક […]