મશરૂમ ઉગાડવા માટે ઘઉં કે ડાંગરનાં પરાળના ૩ થી ૫ સે.મી.નાં ટુક્ડા કરવા. થ્રેસરમાંથી નીકળેલ ઘઉંનું પરાળ વધારે અનુકૂળ છે સૌ પ્રથમ પરાળનું નિર્જીવીકરણ કરવા માટે ૧૦ થી ૧૨ કલાક ૫% હાઈડ ફોર્માલ્ડિહાઇડ ૦.૦૧% કારબેંડિઝ્મના દ્રાવણમાં પલાળી રાખવું, ત્યાર બાદ આ દ્રાવણમાંથી પરાળને કાઢી સાદા તાજા પાણીમાં વારાફરતી ત્રણ વાર પલાળી કાઢી વધારાનું પાણી નીતરી […]
Social Plugin