તરબૂચ અને શક્કરટેટીના ઉત્પાદનમાં ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતમિત્રો કોપ ક્વર (નોન વુવન પ્લાસ્ટિક ક્વર)ની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ કરવા લાગ્યા છે. જેમાં પાને ક્રોપ ક્વરના લીધે વાવેતરમાં શરૂઆતની અવસ્થામાં રોગ જીવાત તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. જેના લીધે ઉત્પાદન વધુ થાય છે. તેમજ સિઝનની એક મહિના પહેલા […]