રોગમાં પર્ણ ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને તેની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે, ત્યાર બાદ સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 40 ગ્રામ/15 લિટર પાણી અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. 15 ગ્રામ/15 લિટર પાણીમાં નાખી ૨ થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના સમયે કરવા